કરો કોટિ પ્રણામ

devotional folk serene

August 8th, 2024suno

Lyrics

કરીએ કોટિ પ્રણામ મારા નાથ રે, ગુરુદેવ ગુરુજી સાથ રે પરભાવ લઈને ગુરુજી પધાર્યા,(૨) પરભાવમાં અમ સૌને ડુબાડ્યા,(૨) કરુણા વહાવી અનરાધાર રે.... કરીએ કોટિ... દિવ્યભાવ લઈને ગુરજી પધાર્યા,(૨) દિવ્યભાવમાં અમ સૌને ડુબાડ્યા,(૨) દેહભાવ ટાળ્યો આ વાર રે... કરીએ કોટિ... નિર્દોષબુદ્ધિએ સેવન કરીએ,(૨) દિવ્યભાવે સુખિયા થઈએ,(૨) દિવ્ય સમજે દિવ્ય થવાય રે, કરીએ કોટિ... જે હેતુથી ગુરુજી પધાર્યા,(૨) સ્થિતિ અનાદિ કરવા ફવાડ્યા(૨) છેલ્લો ફેરો છે આ વાર રે.... કરીએ કોટિ... તવ મરજીમાં વ્હાલા સદાય રહુ,(૨) ગમતું અમારું કદીએ ના કરું(૨) આપમાં હોમવું આ વાર રે... કરીએ કોટિ... હે દયાળુ ભેળા રહેજો,(૨) સંકલ્પ સમા પાત્ર કરજો(૨) ગુરુઋણ સદા આ વાર રે... કરીએ કોટિ... હે મારા વ્હાલા ખુબ સુખ દેજો,(૨) અંતરના રાજીપાના પાત્ર કરજો(૨) અમ આયુષ આપ કાજ રે... કરીએ કોટિ...

Recommended

Savage Ocean Meditations
Savage Ocean Meditations

soulful heavy metal throat singing kora

Dreams
Dreams

pop rock, synth

Fine and decent gal
Fine and decent gal

melancholic, acoustic, acoustic guitar, chill, deep, bass, pop, classical

Emily ouinon
Emily ouinon

Electro-French female hot seductive catchy captivating French voice, French accent French total, dark pop

Red Roses Falling
Red Roses Falling

male vocals, piano, love song, romantic, guitar

Shakti
Shakti

New age song for yoga with star indian style

beyond the horizon
beyond the horizon

synthesizer, wind flue, female Female vocalist, Electronic, Chillout, Nu jazz, Acoustic guitar, , sad

ПАМЯТНИК
ПАМЯТНИК

atmospheric, dark, rock

Broken Land
Broken Land

American metalcore, japan rock, alternative rock, math rock, 180 bpm, hysterical rhytm.

Baila Sin Parar
Baila Sin Parar

reggaeton electronic

鈴木君の庭
鈴木君の庭

アコースティック 邦楽 メロディック

Echoes
Echoes

Atmospheric, piano, bass, male vocals, guitar

Steven's Water
Steven's Water

mellow dreamy lo-fi

Hands of Steel
Hands of Steel

delta blues emotional soulful

Code=//Null//
Code=//Null//

Weirdcore, Glitchcore, Dubstep, Weird Sounds, Melodic, Intense, Complextro, Glitch Hop

Snaska Balle
Snaska Balle

dansbands pop hardstyle

Matasaburo of the Wind
Matasaburo of the Wind

Miku voice, Vocaloid, math mutation Alternative rock, bounce drop, hyperspeed dubstep,atmospheric, rhythmic.