પહેલા વરસાદમાં ભીના થયા ને

Fusion, Bollywood, 90's , Nostalgic , Mail & Femail Voice

August 2nd, 2024suno

Lyrics

**Verse 1:** [guitar chords] પહેલા વરસાદમાં ભીના થયા ને, કંઈ ઉઠ્યા રે જીણા તોફાન કે સખી હાથ વગાં ખોયા મેં ભાન, સખી હાથ વગાં ખોયા મેં ભાન, સખી હાથ વગાં ખોયા મેં ભાન। **Chorus:** પહેલા વરસાદમાં ભીના થયા ને, કંઈ ઉઠ્યા રે જીણા તોફાન કે, સખી હાથ વગાં ખોયા મેં ભાન, સખી હાથ વગાં ખોયા મેં ભાન, સખી હાથ વગાં ખોયા મેં ભાન। **Verse 2:** વહેતા પાણીમાં જઈ છબછબિયા કરીએ, પગના તળિયા રહે કોરા, ઓઓઓઓ, પગના તળિયા રહે કોરા। નેવાની ધાર ધાર એવી લાગે કે, ઉભાં હારબંધ શેરીના છોરા, એક એક છાંટો આ એવો લાગે કે, કોઈ તાકતું હો દૂરથી નિશાન, કે સખી હાથ વગાં ખોયા મેં ભાન, સખી હાથ વગાં ખોયા મેં ભાન। **Chorus:** પહેલા વરસાદમાં ભીના થયા ને, કંઈ ઉઠ્યા રે જીણા તોફાન કે, સખી હાથ વગાં ખોયા મેં ભાન, સખી હાથ વગાં ખોયા મેં ભાન, સખી હાથ વગાં ખોયા મેં ભાન। **Verse 3:** લીલી છમ આંખોથી લીલા છમ ટેરવાય, સંભાળ્યો લાગણીનો દોર, સંભાળ્યા સખી લાગણીનો દોર, વિના આ હોઠ વચ્ચે આવીને કોણ, સખી કરતું આ ઝીણો કલશોર। આખી આ સીમ હવે એવી મલકાય જાણે, આખી આ સીમ હવે એવી મલકાય જાણે, ગાતી હો વ્હાલમના ગાન, સખી હાથ વાગાં ખોયા મેં ભાન, સખી હાથ વગાં ખોયા મેં ભાન। **Chorus:** પહેલા વરસાદમાં ભીના થયા ને, કંઈ ઉઠ્યા રે જીણા તોફાન કે, સખી હાથ વગાં ખોયા મેં ભાન, સખી હાથ વગાં ખોયા મેં ભાન, સખી હાથ વગાં ખોયા મેં ભાન।

Recommended

Lullaby
Lullaby

Hardstyle, female vocals, dance, trance, epic

FUYU NO HANASHI (cover español)
FUYU NO HANASHI (cover español)

pop rock, drum, drum and bass, guitar,dramatic

自分を信じて
自分を信じて

folk song acoustic guitar

ได้ใจ
ได้ใจ

energetic, synth, R&B, Soul, experimental, smooth,dark

Neon Nights
Neon Nights

energetic synthwave electric

INTERRUPTv3
INTERRUPTv3

Fusing breakcore, weirdo electronic, video game soundtracks, and dub, opera single vocalist, echo effects, circus

বন্ধু
বন্ধু

Bangla.song.pop

кетчуп
кетчуп

Catchy Instrumental intro. [electro swing- witch house] 90s hip-hop, old school rap, turntablism, vinyl samp

Clean Slate
Clean Slate

folktronica alternative indie beats art pop

Eu e a Lua
Eu e a Lua

armenian folk, breaks

Japan (According to Wikipedia)
Japan (According to Wikipedia)

Japanese traditional music, traditional Japanese instruments

自由軟體的呼喚
自由軟體的呼喚

atmospheric gospel

Deus te levantou(WLtrials and trials)
Deus te levantou(WLtrials and trials)

Post-Indiewave emofolk[math technical][glory glitch[post-post-hardcore]][orchestal romantic[post-clarity]] LightJourner

Daydreamin' 'bout you
Daydreamin' 'bout you

Passionate male vocals, pop/rock ballad, powerful vocal delivery, guitar-driven instrumentals, emotive vocal runs

早安
早安

dreamy, dark, sweet female voice, electro, atmospheric, electronic

Dime cómo olvido
Dime cómo olvido

Reggaeton trap latinoamericano pop dancehall male voice